ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા ભૂટાન મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ અરૂણા અસફ અલી શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ અરૂણા અસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? અડયાર બેંગલોર પોંડિચેરી પૂના અડયાર બેંગલોર પોંડિચેરી પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP