કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજય બંદોપાધ્યાય યોગેન્દ્ર નારાયણ અલ્કા ઉપાધ્યાય સુદીપકુમાર નાયક સંજય બંદોપાધ્યાય યોગેન્દ્ર નારાયણ અલ્કા ઉપાધ્યાય સુદીપકુમાર નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ એસ્ટેરોઈડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ એસ્ટેરોઈડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? BIMSTEC OECD SAARC UNGA BIMSTEC OECD SAARC UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે ? 10% 10.25% 8.5% 9.5% 10% 10.25% 8.5% 9.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? UNESCO WHO વર્લ્ડ બેંક આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO WHO વર્લ્ડ બેંક આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP