વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો. તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ERNETનું પૂરું નામ જણાવો. Education and Research Network Earth Resource Network EduRom Network Earth Rom Network Education and Research Network Earth Resource Network EduRom Network Earth Rom Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન ડિપ સ્પેસ સેન્ટર કયા આવેલું છે. ધર્મશાળા બ્યાલાલૂ બેંગલોર પૂના ધર્મશાળા બ્યાલાલૂ બેંગલોર પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP