કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? એમ્મા રાહુકાનુ એલેના રયબકિના પૌલા બડોસા સિમોના હાલેપ એમ્મા રાહુકાનુ એલેના રયબકિના પૌલા બડોસા સિમોના હાલેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? અમદાવાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP