કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IIT મદ્રાસ IIM કોલકાતા IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIM કોલકાતા IISc બેંગલુરુ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં આપેલ બંને ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. આપેલ બંને અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. એક પણ નહીં અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. આપેલ બંને અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? રાજકોટ વારાણસી જયપુર સુરત રાજકોટ વારાણસી જયપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી શ્રીલંકા માટે ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ જહાજ MV એમ્પ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ કોચી ચેન્નઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ચેન્નઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP