કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી (NMML)નું સત્તાવાર નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું છે ?

હૈદરાબાદ
નવી દિલ્હી
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશને સ્વદેશ નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ કોર્વેટ INS કિરપાણ ઉપહારમાં આપી ?

વિયેતનામ
બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP