Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ?

1 ફેબ્રુઆરી
27 માર્ચ
31 જુલાઈ
4 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ
આપેલ પૈકી એક પણ નહીં
ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

હરિયાણા
જમ્મુ કાશ્મીર
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP