કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વાઈસ એડમિરલ જી.અશોક કુમાર
વાઈસ એડમિરલ વિક્રમ શર્મા
એક પણ નહિં
વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ?

સર્ફિંગ
સ્પોર્ટ કલાઈમિંબગ
આપેલ તમામ
સ્કેટબોર્ડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે.
તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
WHO
UNICEF
રેડક્રોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ?

અનુચ્છેદ-212
અનુચ્છેદ-215
અનુચ્છેદ-112
અનુચ્છેદ-115

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP