Talati Practice MCQ Part - 8
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ થવી
આડોડાઈ કરવી
વિસામો લેવો
શાંતિ હણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
સ્નેહાધિન
દેશપ્રેમ
પાપપુણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40km/hr છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

12 સેકન્ડ
15 સેકન્ડ
1 મિનિટ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

સોડિયમ
ઝિંક
મેગ્નેશિયમ
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP