કમ્પ્યુટર (Computer)
કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ?
કમ્પ્યુટર (Computer)
ડેટા એનાલિસિસ અને પ્રીડીકશન માટેની આધુનિક પદ્ધતિ કઈ છે ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં સ્લાઈડ શો દરમિયાન અંતિમ સ્લાઈડ બાદ તરત જ પ્રથમ સ્લાઈડ આવી જાય તેવા શો સેટ કરવા ક્યો વિકલ્પ છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં ગ્રાફીક ઈમેજને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરીત કરવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહે છે.
કમ્પ્યુટર (Computer)
ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે ?