ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ? નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1949 1935 1953 1940 1949 1935 1953 1940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ? પંજાબ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? તેલંગાના ગુજરાત ઓરિસ્સા અસમ તેલંગાના ગુજરાત ઓરિસ્સા અસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મહામંદી કોને કહેવાય ? સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત છ માસ સુધી મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત છ માસ સુધી મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે ? પોઇન્ટ ઓફ સેલ પી ઓરિએન્ટેડ સિસ્ટમ પોઇન્ટ ઓફ સેવિંગ પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ પોઇન્ટ ઓફ સેલ પી ઓરિએન્ટેડ સિસ્ટમ પોઇન્ટ ઓફ સેવિંગ પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP