કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ?

કર્ણાટક
કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રો.એમ.કરુણાનિધિ
પ્રો.આનંદ પાલીવાલ
ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી
ન્યાયમૂર્તિ કે.ટી. શંકરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સની થીમ શુ હતી ?

ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ
ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ
બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર
બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP