કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ?

કરણસિંઘ
તનિક્ષા ખત્રી
નીધિ પવાર
ભવાની દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

ત્રિપુરા
આસામ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે વિશેષ કાર્યક્રમ 'ઓશન રિંગ ઓફ યોગા'નું આયોજન કર્યું હતું ?

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ગૃહ મંત્રાલય
આયુષ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP