સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ પોલિસી ઓન એજયુકેશન (NPE)ની રચના કઈ સાલમાં થઈ હતી.
સામાન્ય જ્ઞાન (GK)
ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ?
સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?