કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં N.R. વિગ્નેશ ભારતના 80મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? અબુધાબી ન્યૂયોર્ક નવી દિલ્હી જેરુસલેમ અબુધાબી ન્યૂયોર્ક નવી દિલ્હી જેરુસલેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ? બ્રિટન પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ બ્રિટન પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 3, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 1, 2, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? ચેન્નાઈ શિલોંગ નાસિક બેંગલુરુ ચેન્નાઈ શિલોંગ નાસિક બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP