કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? આંધ્ર પ્રદેશ પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડોકરા ધાતુ શિલ્પ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? કસ્તુરી હરણ હિમાલયન યાક બ્લુશીપ પ્રોંગહોર્ન કસ્તુરી હરણ હિમાલયન યાક બ્લુશીપ પ્રોંગહોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP