સામાન્ય જ્ઞાન (GK) NSGM નું પૂરું નામ શું છે ? નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ? દ્રાક્ષ આંબા જામફળ દાડમ દ્રાક્ષ આંબા જામફળ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'કરાટે' ને કયા દેશ સાથે સંબંધ છે ? તાઈવાન ચીન કોરિયા જાપાન તાઈવાન ચીન કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ કાદમ્બરી - બાણભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ કાદમ્બરી - બાણભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મલ્લખંભ ક્યાં રાજ્યની રાજ્ય રમત છે ? ગોવા કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? બાજરી-ઘઉં મકાઈ-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં મકાઈ-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP