વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન (NSM) લક્ષ્ય મુજબ દેશમાં કેટલા સુપર કમ્પ્યૂટર્સનું એક કલસ્ટર તૈયાર કરવાનો લક્ષ્ય સેવાયો છે ? 25 50 75 70 25 50 75 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન ઈનહેરેંટ રિજોલ્વ (OIR)નો મૂળ ઉદ્દેશ શું હતો ? ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? ઘન વાયુ પ્રવાહી ઘન અને પ્રવાહી ઘન વાયુ પ્રવાહી ઘન અને પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલા ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ આયોજિત કર્યા છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP