કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? મહારાષ્ટ્ર લદાખ મધ્ય પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર લદાખ મધ્ય પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? દિલ્હી મુંબઈ ગોવા ચેન્નઈ દિલ્હી મુંબઈ ગોવા ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP