ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ?

સંરક્ષણ ક્ષેત્ર
બેંકિંગ ક્ષેત્ર
દૂરસંચાર ક્ષેત્ર
શિક્ષણ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત
પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ
નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક
શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

અંદાજ સમિતિ
જાહેર સાહસોની સમિતિ
સંરક્ષણ બાબતોની સમિતિ
જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ?

ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS)
ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES)
ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS)
ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP