કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)માં સામેલ થનારી પ્રથમ વૈશ્વિક બિગ ટેક કંપની કઈ છે ? ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP