Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

વિશિષ્ટ
કનિષ્ઠ
શ્રેષ્ઠ
પરાકાષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

ઉપકૃત
કૃતજ્ઞ
પરોપકારી
કૃતઘ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
રસિકલાલ પરીખ
પંડિત સુખલાલ
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP