કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના નવા અધ્યક્ષનું નામ જણાવો.

અનુરાગ શર્મા
રાજેશકુમાર શ્રીવાસ્તવ
ઓમપ્રકાશસિંહ
અરુણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું.
આપેલ તમામ
IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે.
IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP