Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપ રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ગ્રામ અદાલત
ખાપ પંચાયત
લોક અદાલત
ગ્રાહક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP