યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?

પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

બાલ ઉછેર યોજના
સ્વાસ્થ્ય બાલ યોજના
બાલસખા યોજના
સ્વાસ્થ્ય શિશુ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જન ધન યોજના" નું સૂત્ર શું છે ?

મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન
હમારા ખાતા ભાગ્ય વિધાતા
સબ કા ખાતા સબ કા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ?

2024
2022
2017
2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP