યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? અનાજમાં સ્વનિર્ભરતા શ્વેતક્રાંતિ લાવવી પૂર પુન:વસન પૂર શમન અનાજમાં સ્વનિર્ભરતા શ્વેતક્રાંતિ લાવવી પૂર પુન:વસન પૂર શમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 26,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 12 10 11 05 12 10 11 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 20 રૂ. 10 રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 10 રૂ. 100 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ? આઠમી સાતમી પાંચમી નવમી આઠમી સાતમી પાંચમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? કિશોરીઓ સગર્ભા માતા 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો કિશોરીઓ સગર્ભા માતા 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP