કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? ચીન અને ઉ.કોરિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને રશિયા ચીન અને ઉ.કોરિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્ત કરાઈ ? ડૉ.વી.એ.શ્રીનિવાસન મીનેષ શાહ એ.કે.ખોસલા અભિજિત ભટ્ટાચાર્ય ડૉ.વી.એ.શ્રીનિવાસન મીનેષ શાહ એ.કે.ખોસલા અભિજિત ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS)ને યુકેસ્કોનો એવોર્ડ ઓફ એક્સેલેન્સથી સન્માનિત કરવામાં આવ્યું ? થાણે નાગપુર મુંબઈ પુણે થાણે નાગપુર મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ? નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે નવેમ્બરના ત્રીજા બુધવારે નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે નવેમ્બરના ત્રીજા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP