• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ?

અમેરિકા
ભારત
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વ હીમોફિલિયા દિવસ (World Haemophilia Day) ક્યારે મનાવાય છે ?

16 એપ્રિલ
14 એપ્રિલ
17 એપ્રિલ
15 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ના ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયા ?

ગિરીશ પટેલ
રમેશસિંહ
મનજીત રાણા
અજય સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ટરનેશનલ ચર્નોબિલ ડિઝાસ્ટર રિમેમ્બરન્સ દિવસ ક્યારે મનાવાય છે ?

27 એપ્રિલ
25 એપ્રિલ
24 એપ્રિલ
26 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
G20 સાયન્સ સમિટ ઓન ક્લીન એનર્જી ફોર ગ્રીનર ફ્યુચર ક્યા યોજાશે ?

બિહાર
રાજસ્થાન
ત્રિપુરા
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત વિજ્ઞાન-20 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ?

રાંચી
અગરતલા
ગંગટોક
રાયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) સંધિ (Conjunction) Gujarat Police Constable Practice MCQ Part - 3 શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US