સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન B12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? લાઈફોલોજી સ્પેસોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી લાઈફોલોજી સ્પેસોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? શ્વેતકણો રક્તકણો ફાઈબ્રીનોજન હિમોગ્લોબીન શ્વેતકણો રક્તકણો ફાઈબ્રીનોજન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. H K C A H K C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ? ટંગસ્ટન સીલીકોન ઝીરકોનીયમ એલ્યુમિનિયમ ટંગસ્ટન સીલીકોન ઝીરકોનીયમ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP