ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'OTCEI' કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે ? અમેરિકા ભારત ફ્રાંસ બ્રાઝિલ અમેરિકા ભારત ફ્રાંસ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 10 ટકા 4 ટકા 8 ટકા 6 ટકા 10 ટકા 4 ટકા 8 ટકા 6 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? FRBM એકટની સમીક્ષા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે FRBM એકટની સમીક્ષા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ? 1972 1965 1967 1970 1972 1965 1967 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? મંદી ધર્મ લગ્ન મૂડીવાદ મંદી ધર્મ લગ્ન મૂડીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલા બંને એક પણ નહીં આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલા બંને એક પણ નહીં આડકતરા કરવેરા સીધા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP