કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં OTT પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે ? સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી કાયદો અને ન્યાય માહિતી અને પ્રસારણ સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી કાયદો અને ન્યાય માહિતી અને પ્રસારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શશાંક ભીડે જયંત વર્મા અશિમા ગોયલ આપેલ તમામ શશાંક ભીડે જયંત વર્મા અશિમા ગોયલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? એલિફન્ટ મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન ટાઈગર મેન એલિફન્ટ મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન ટાઈગર મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચાબહાર બંદર કયા દેશમાં સ્થિત છે ? ઈરાક તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ઈરાક તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કયા રાજ્ય /રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો ?1. મહારાષ્ટ્ર2. આસામ3. ત્રિપુરા4. ઝારખંડ 1,3 1,4 2,3 1,2,3,4 1,3 1,4 2,3 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગૂગલ હાલમાં કેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ આપે છે ? 10 GB 15 GB 30 GB 20 GB 10 GB 15 GB 30 GB 20 GB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP