કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ OTT પ્લેટફોર્મનું પૂરું નામ શું છે ? Over Top Television Over The Top Over The Ten Over Top Ten Over Top Television Over The Top Over The Ten Over Top Ten ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 18 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? રિયુગુ વેસ્ટ સિરિસ પલ્લાસ રિયુગુ વેસ્ટ સિરિસ પલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? RBI ના ગવર્નર આર્થિક બાબતોના વિભાગના સચિવ નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર નાણામંત્રી RBI ના ગવર્નર આર્થિક બાબતોના વિભાગના સચિવ નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ? આપેલ તમામ ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન હાર્વે એલ્ટર આપેલ તમામ ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન હાર્વે એલ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? છઠ્ઠી સાતમી આઠમી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP