GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
નીચે આપેલા મૂળાક્ષરો અને આંકડાની જોડના આધારે વિકલ્પમાં આપેલ કયા આંકડાઓમાંથી અર્થપૂર્ણ શબ્દ બનશે ?
P N O A C L M I
1 2 3 4 5 6 7 8

5, 3, 7, 1, 6, 4, 8, 2
4, 7, 5, 2, 6, 8, 1, 3
7, 1, 8, 5, 6, 2, 4, 3
2, 7, 8, 6, 4, 3, 1, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો.

ડાંગનું નૃત્ય
વિશિષ્ટ જળચર
નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ
ઢોલક જેવું વાજીંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

એશિયન બૅન્ક
બૅન્ક ઓફ અમેરિકા
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
સંયુક્ત રાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભાજીમાં કયું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીન
કાબોહાઈડ્રેટ
ચરબી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ કામગીરી બજાવે છે ?
(1) લેબોરેટરી ટેકનિશીયન (2) એક્ષ-રે ટેકનિશીયન (3) મેડિકલ ઓફિસર (4) ફાર્માસિસ્ટ

1, 2, 4
1, 2, 3
2, 3, 4
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP