GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
P, Q અને R નું સરેરાશ વજન 61 કિલો છે. જો P અને Q નું સરેરાશ વજન 67.5 કિલો હોય અને Q અને R નું સરેરાશ વજન 52.5 કિલો હોય તો Q નું વજન કેટલું હશે ?

57 કિલો
આમાંનુ એક પણ નહી.
55 કિલો
64 કિલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્ષત્રપ રાજાઓના રાજ્યમાં ગુજરાત અને માળવા ઉપરાંત નીચેના પૈકી કોનો સમાવેશ થતો હતો ?
1. રાજસ્થાન
2. મહારાષ્ટ્ર
૩. આંધ્રપ્રદેશ

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે.
2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે.
3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
વન્યજીવન અભયારણ્ય
1. પૂર્ણા અભ્યારણ
2. પાણીયા અભ્યારણ
3. રતનમહાલ અભ્યારણ
4. ખીજડીયા અભ્યારણ
વિશેષતા
a. ગિર અભ્યારણનો ભાગ
b. પક્ષી અભ્યારણ
c. વૃક્ષવૈવિધ્યથી ભરપૂર
d. રીંછ

1 - c, 2 - a, 3 - d, 4 - b
1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP