Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
P. અરૂણાચલ પ્રદેશ
Q. આસામ
R. ગોવા
S. ઝારખંડ
1). દિસપુર
2). ઇટાનગર
3). રાંચી
4). પણજી

P-2, Q-1, R-4, S-3
P-3, Q-4, R-1, S-2
P-4, Q-3, R-2, S-1
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ?

નાઇટ્રસ ઓકસાઇડ
હાઇડ્રોજન પરોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ?

અમેરિકાના પ્રેસિડેન્ટ
ચીનના પ્રેસિડેન્ટ
આપેલ પૈકી કોઈ નહીં
જાપાનના પ્રાઇમ મિનિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP