Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયો મુગલ રાજા નથી ? શાહજહાં અકબર બીરબલ જહાંગીર શાહજહાં અકબર બીરબલ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ટેલીફોનનો શોધક કોણ હતો ? મેડમ કયુરી ગ્રેહામ બેલ લુઈ પાશ્વર થોમસ આલ્વા એડિસન મેડમ કયુરી ગ્રેહામ બેલ લુઈ પાશ્વર થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ? ઓકિસજન અને કાર્બન ઓકિસજન અને નાઇટ્રોજન ઓકિસજન અને ભેજ ઓકિસજન અને હાઇડ્રોજન ઓકિસજન અને કાર્બન ઓકિસજન અને નાઇટ્રોજન ઓકિસજન અને ભેજ ઓકિસજન અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) માહિતી અધિકાર હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે ? 30 21 7 14 30 21 7 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાયનલ મેચ કયાં રમાઇ હતી ? કોલંબો કરાંચી દિલ્હી મુંબઇ કોલંબો કરાંચી દિલ્હી મુંબઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP