ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 32% 20% 25% 30% 32% 20% 25% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.40% 2.10% 1.76% 1.90% 1.40% 2.10% 1.76% 1.90% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? કેન ગંડક હુગલી મેઘના કેન ગંડક હુગલી મેઘના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ? કોટા નરોરા કલ્પક્કમ તારાપુર કોટા નરોરા કલ્પક્કમ તારાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1941 1951 1971 1961 1941 1951 1971 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP