Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન

P-1, Q-3, R-4, S-2
P-4, Q-2, R-1, S-3
P-2, Q-4, R-3, S-1
P-3, Q-4, R-2, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

જિનેશ્વરસૂરિ
નરચંદ્રસૂરિ
દેવચંદ્રસૂરિ
બુદ્ધિસાગરસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

સરપંચશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
કલેકટરશ્રીએ
મામલતદારશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

ઝીંક
ઓઇલ અને પ્રાકૃતિક ગેસ
બોકસાઈટ
કોલસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય
પાયથાગોરસ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી રામકૃષ્ણ
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP