ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ કુમાર કવિતા પરબ અખંડ આનંદ કુમાર કવિતા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. મિથ્યાભિમાન લક્ષ્મી શોધમા આગગાડી મિથ્યાભિમાન લક્ષ્મી શોધમા આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP