GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ? Q S R P Q S R P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? On-screen Landscape Portrait Banner On-screen Landscape Portrait Banner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો d-1, b-3, e-2, c-5, a-4 e-2, c-1, b-3, a-5, d-4 a-5, c-4, d-3, b-1, e-2. c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 e-2, c-1, b-3, a-5, d-4 a-5, c-4, d-3, b-1, e-2. c-4, a-5, e-2, b-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું જન્મસ્થળ જણાવો. વલ્લવપુરા નારગેલ મકતમપુરા કુડાસણ વલ્લવપુરા નારગેલ મકતમપુરા કુડાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે ? MTNL VSNL TATA BSNL MTNL VSNL TATA BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give verb form of : 'accession" accide accede acceede accesse accide accede acceede accesse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP