ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ? P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ P,R અને S આપેલ તમામ P,Q અને R P અને R P,R અને S આપેલ તમામ P,Q અને R P અને R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ? નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે ? તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ? 72.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે ? 1 5 6 4 1 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પ્રખ્યાત રોક ગાર્ડન ક્યા શહેરમાં આવેલું છે ? સીમલા લખનૌ ચંદીગઢ જયપુર સીમલા લખનૌ ચંદીગઢ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP