ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન હંટર કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભર્તુહરિ બિલ્હણ ભારવિ જયદેવ ભર્તુહરિ બિલ્હણ ભારવિ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ આયર્ન પેશવા આયર્ન શૌલ ડુંગરના રાજા ડુંગરના બાદશાહ આયર્ન પેશવા આયર્ન શૌલ ડુંગરના રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP