કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partiion Horrors Remembrance Day) ક્યારે મનાવાય છે ? 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? જેપુરા પાલિતાના સિદ્ધપુર ભરૂચ જેપુરા પાલિતાના સિદ્ધપુર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે ક્યા શહેરમાંથી ડિજિટલ પોર્ટલ લૉન્ચ કર્યું ? અમરાવતી મુંબઈ પુણે નાગપુર અમરાવતી મુંબઈ પુણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વનું પ્રથમ સ્પોટલેસ જિરાફ ક્યા દેશમાં જન્મ્યું ? નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ઑસ્ટ્રેલિયા નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? RBI CBDT NABARD નીતિ આયોગ RBI CBDT NABARD નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP