કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન કતાર UAE ઓમાન બેહરિન કતાર UAE ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2011 વર્ષ 2007 વર્ષ 2005 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2007 વર્ષ 2005 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? સંજય કુમાર સસ્મિતા લેનકા રાજીવ ગૌબા મીનાક્ષી મેનન સંજય કુમાર સસ્મિતા લેનકા રાજીવ ગૌબા મીનાક્ષી મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 1 કરોડ 25 લાખ 50 લાખ 10 લાખ 1 કરોડ 25 લાખ 50 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? મણિકર્ણિકા ભોંસલે છિછોરે પંગા મણિકર્ણિકા ભોંસલે છિછોરે પંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP