ભૌતિક વિજ્ઞાન (Physics) [P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન. M¹L⁵T-2 M¹L³T-2 M¹L-8T² M¹L⁸T-2 M¹L⁵T-2 M¹L³T-2 M¹L-8T² M¹L⁸T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.3 g cm-3 132.30 g cm-3 132 g cm-3 130 g cm-3 132.3 g cm-3 132.30 g cm-3 132 g cm-3 130 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. ત્રણ ગણો આઠ ગણો બમણો ચાર ગણો ત્રણ ગણો આઠ ગણો બમણો ચાર ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? સમય દળ કાર્ય લંબાઈ સમય દળ કાર્ય લંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP