કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? UNDP વર્લ્ડ બેંક IMF UNICEF UNDP વર્લ્ડ બેંક IMF UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 37 35 36 32 37 35 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા આરબ દેશોએ ઇઝરાયલ સાથે સમજૂતી કરી ? 1.UAE2. બેહરીન3. સુદાન4. મોરક્કો 1,2,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,4 માત્ર 1,2 1,2,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,4 માત્ર 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના હેઠળ કેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સ્થાપવામાં આવશે ? 1 લાખ 2.5 લાખ 1.5 લાખ 2 લાખ 1 લાખ 2.5 લાખ 1.5 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? ચીન રશિયા ભારત બ્રાઝિલ ચીન રશિયા ભારત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP