સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ડેસિબલ રોજન હર્ટઝ ઓગસ્ટ્રોમ ડેસિબલ રોજન હર્ટઝ ઓગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ રેડિયમ જિંક પારો યુરેનિયમ રેડિયમ જિંક પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2067-68 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2067-68 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? કિડની યકૃત સ્વાદુપિંડ પેટ કિડની યકૃત સ્વાદુપિંડ પેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 9.8 kg 10 kg 100 kg 98 kg 9.8 kg 10 kg 100 kg 98 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP