યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM નું પૂરું નામ... આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? ખેડૂતો માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે શિક્ષિત યુવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ / શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ? ખુશી યોજના ગ્રામ / શહેર આવાસ વીજ યોજના ઝૂંપડા વીજળીકરણ યોજના કુટિર જ્યોતિ યોજના ખુશી યોજના ગ્રામ / શહેર આવાસ વીજ યોજના ઝૂંપડા વીજળીકરણ યોજના કુટિર જ્યોતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ? 60:40 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 75:25 મુજબ 90:10 મુજબ 60:40 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 75:25 મુજબ 90:10 મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? રાજસ્થાન ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ? ફુડ એક્ટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ નેશનલ ફુડ એકટ રાઈટ ટુ ફુડ એકટ ફુડ એક્ટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ નેશનલ ફુડ એકટ રાઈટ ટુ ફુડ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP