પંચાયતી રાજ (Panchayati Raj) 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન ગૌણ વનપેદાશોની માલિકી આપેલ તમામ બાબતો જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન ગૌણ વનપેદાશોની માલિકી આપેલ તમામ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-A 243-D 243-C 243-B 243-A 243-D 243-C 243-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ ઉપરોક્ત તમામ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ ઉપરોક્ત તમામ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP