ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે ? નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? રિઝર્વ બેંકના ગવર્નરની રિઝર્વ બેંકના ડે.ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ગવર્નરની રિઝર્વ બેંકના ડે.ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતની વિશાળ સંપત્તિ કુદરતી સંશાધનો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતની વિશાળ સંપત્તિ કુદરતી સંશાધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1977 1979 1978 1973 1977 1979 1978 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? દ્વિતીયક પ્રથમ ચતુર્થક તૃતીયક દ્વિતીયક પ્રથમ ચતુર્થક તૃતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરાલા ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP